ગુજરાત ની પ્રખ્યાત લોક ગાયિકા kinjal dave ની સગાઈ તૂટવા ના સમાચાર આવી રહ્યાં છે.

soure by nes website

5 વર્ષ પહેલા Kinjal Dave અને pavan joshi ની સગાઈ વિધિવત રીતે તેના ગામડે ખૂબ સારી રીતે કરવામાં આવી હતી.

Kinjal Dave And Pavan  joshi vache હવે તે એવું સુ થઈ ગયું કે અચાનકજ સગાઈ તોડી નાખવી પડી? 

એમાં એવું થયુ છે કે Kinajal dave ની સગાઈ pavan joshi સાથે થી હતી અને કી kinajal ના ભાઈ એટલે કે આકાશ દવે ની સગાઈ pavan joshi ની બેન સાથે થી હતી 

હવે pavan joshi ની બેન એ કોર્ટ મેરેજ કરી લીધા છે. જેના કારણે Kinjal dave ની સગાઈ પણ તુટી ગઈ છે. 

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તેની બધી પોસ્ટ ડેલેટે કરી દેવામાં આવી છે.  પવન જોશી નું અકાઉન્ટ પેહલા પબ્લિક હતું એટલે બધા લોકો તેના ફોટો જોઈ શકતા હતા, પણ હવે તે પ્રાઇવેટ કરી દેવા માં આવ્યું છે.

જોકે પવન અને કિંજલ નાનપણ થી જ. તેનું બોન્ડિંગ પણ ખૂબ જ સારું હતું તો આ નિર્ણય માં પરિવાર ની સહમતિ હોય તેવું લાગી રહ્યું છે.

કિંજલ અને પવન ની સગાઈ તૂટી ગઈ છે.

સાટા પદ્ધતિ પદ્ધતિ એટલે સામાન્ય રીતે એવું હોય કે છોકરો છે. એ છોકરા ના લગ્ન કરવા ના છે અને ગુજરાત ની અંદર ઘણી બધી જગ્યાએ સાટા પદ્ધતિ ચાલતી હોય છે,